Star Cyber Cafe - Modern Sarkari Job Portal
Developed by Balaji Enterprise

12th પછી સમરસ હોસ્ટેલમાં ફ્રિ એડમિશન 2026

Full Details / Notification

🏢 સમરસ હોસ્ટેલમાં ફ્રિ એડમિશન (SAMRAS HOSTEL ADMISSION)

➤ 12th પછી કોલેજ અભ્યાસ માટે

〰️〰️〰️〰️〰️〰️

કુમાર અને કન્યા છાત્રાલય

1️⃣ રાજકોટ   2️⃣ અમદાવાદ

3️⃣ જામનગર 4️⃣ ભાવનગર 

5️⃣ વડોદરા   6️⃣ ભુજ

7️⃣ સુરત       8️⃣ આણંદ 

9️⃣ પાટણ     🔟 ગાંધીનગર(કુમાર)

 〰️〰️〰️〰️〰️〰️

નોંધ:-

➤ વિદ્યાથીએ છેલી પરીક્ષામાં 50 % કે તેથી વધુ ગુણ મેળવેલ હોવા જોઈએ

➤ પ્રવેશ મેરીટના આધારે મળશે.

➤ SC/ST/OBC/EWS કેટેગરીમાં આવતા વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકશે.

➤ હોસ્ટેલમાં રહેવા, જમવા અને વાંચવા (અભ્યાસ) માટે અધતન સુવિધાઓ વિનામુલ્યે મેળવી શકાશે.

 〰️〰️〰️〰️〰️〰️

📅 ફોર્મ ભરવાની તારીખ

Start Date  :- 28-05-2026

Last  Date  :- 30-06-2026

 〰️〰️〰️〰️〰️〰️

📚 ઓરીજનલ ડોક્યુમેન્ટ

1. ફોટો & સહી

2. આધારકાર્ડ

3. 10th, 12th માર્કશીટ

4. શાળા છોડયાનું પ્રમાણપત્ર

5. આવકનો દાખલો

6. બેંક પાસબુક

7. જાતિનો દાખલો

      (OBC - NCL Certi. 01/04/2024 પછીનું)

〰〰〰〰〰〰

📱 Join Whatsapp Group 📱

https://chat.whatsapp.com/G7Ffv8pA7ghB0PA8N5pJbv?mode=gi_t

---------------------

🏢 Address 🏢

Nr. Jalaram Chowk, Geeta Mandir Road, Bhakti Nagar Circle, Rajkot.

---------------------

👉Website👇

https://starcybercafe.in/


Important Links