〰〰〰〰〰〰
〰〰〰〰〰〰
➤ કૃષિ ડિપ્લોમા
➤ કૃષિ ઇજનેરી ડિપ્લોમા
➤ ફુડ ટેકનોલોજી એન્ડ ન્યુટ્રીશન ડિપ્લોમા
➤ બાગાયત ડિપ્લોમા
➤ એગ્રો પ્રોસેસીંગ ડિપ્લોમા
➤ ન્યુટ્રીશન એન્ડ કોમ્યુનીટી સાયન્સ ડિપ્લોમા
〰〰〰〰〰〰〰〰〰〰〰〰
Start Date :- 15/05/2026
Last Date :- 05/06/2026
---------------------------
➤ 200/-
〰〰〰〰〰〰
1. Photo & Sign
2. Aadhar Card
3. 10th Result (જો વિદ્યાર્થી પાસે ધોરણ-૧૦ની અસલ માર્કશીટ ન હોય તો વિદ્યાર્થીએ ઓનલાઈન પ્રિન્ટ કરેલ માર્કશીટ જે શાળામાંથી ધોરણ-૧૦ પાસ કરેલ હોય તે શાળાના આચાર્યશ્રીના સહી સિક્કા કરાવી અપલોડ કરવાની રહેશે.)
4. LC (જો વિદ્યાર્થીએ શાળામાંથી શાળા છોડયાનું પ્રમાણપત્ર (LC) લીધેલ ન હોય તો જન્મનો દાખલો અપલોડ કરવાનો રહેશે.)
5. Income Certifcate
6. Cast Certificate
(OBC-NCL Certi. Valid 01/04/2024 પછીનો)
7. જમીનની માલિકી હોઈ તો - ૭, ૧૨, ૮અ
(Valid 01/05/2026 પછીનો)