| Subject Name | No. Of Question | Total Marks |
| General Awareness | 50 | 50 |
| Mathematics | 35 | 35 |
| General Intelligence & Reasoning | 35 | 35 |
| Total | 100 | 100 |
| Total Time Duration | 1:30 Hour (90 Minutes) | |
| Marking Scheme | Correct Answer: +1 Mark. Wrong Answer: -1/3 Mark Deduction. | |
➤ https://rrb.digialm.com//EForms/configuredHtml/33128/100181/login.html
➤ જેમણે પરીક્ષા તારીખ / શહેર નથી બતાવતું તેમને પરીક્ષા નજીક આવશે ત્યારે જ બતાવશે. ૭-૮ દિવસે ચેક કરતા રહેવું. Gmail id પર પણ પરીક્ષાનો ઈ-મેઈલ આવશે .
➤ એડમિટ કાર્ડ : વેબસાઈટ પર પરીક્ષા શહેર અને તારીખ ચેક કરી લેવું _ તે સૂચના મુજબ _ પરીક્ષા તારીખના 4 દિવસ પહેલા ઇ-કોલ લેટર્સ ડાઉનલોડ કરવાનું શરૂ થશે.