Star Cyber Cafe - Modern Sarkari Job Portal
Developed by Balaji Enterprise

કામધેનું યુનીવર્સીટી એડમીશન

Full Details / Notification

કામધેનુ યુનિવર્સિટી ૨૦૨૬-૨૭ માટે પ્રવેશ અંગેની જાહેરાત


નોંધ : કામધેનુ યુનિવર્સિટી દ્વારા શૈક્ષણિક વર્ષ 2026-27 માટે વર્તમાનપત્રોમાં પ્રવેશ અંગેની જાહેરાત પ્રસીધ્ધ થયા બાદ જ જાહેરાતમાં દર્શાવ્યા મુજબની તારીખ દરમ્યાન જ પ્રવેશફોર્મ ભરવાના રહેશે. યુનિવર્સિટી દ્વારા નિયત કરવામાં આવેલ સમયમર્યાદા સિવાયના પ્રવેશ અરજી ફોર્મ માન્ય રહેશે નહિ. જેની વિદ્યાર્થીઓ/વાલીઓએ નોંધ લેવા વિનંતી.