Star Cyber Cafe - Modern Sarkari Job Portal
Developed by Balaji Enterprise

MYSY સ્કોલરશીપ ૨૦૨૬

Full Details / Notification

MYSY સ્કોલરશીપ ૨૦૨૬


મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના(MYSY) અંતર્ગત શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭માં તમામ અભ્યાસક્રમો માટે Fresh, Renewal અને Delayed માં ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તા.૩૦/૧૦/૨૦૨૬ (સાંજે ૬ વાગ્યા સુધી) છે અને હેલ્પ સેન્ટરમાં ડોકયુમેન્ટ વેરિફિકેશન કરવાની છેલ્લી તા.૦૫/૧૧/૨૦૨૬ રહેશે. ત્યારબાદ કોઈપણ અરજી સ્વીકારવામાં આવશે નહિ, જેની દરેક વિદ્યાર્થીઓએ ખાસ નોંધ લેવી.


ફ્રેશ/ડીલેયડમાં પ્રથમ વખત રજીસ્ટર કરતા વિદ્યાર્થીઓએ Student Registration પર ક્લિક કરવું. જયારે રજીસ્ટર થઇ ગયેલ તેમજ રીન્યુઅલના વિદ્યાર્થીઓએ Student loginમાં જઈ અરજી કરવી. લોગિન માત્ર OTP (વન ટાઇમ પાસવર્ડ) દ્વારા જ કરવામાં આવશે. પાસવર્ડ આધારિત લોગિનની સુવિધા ઉપલબ્ધ નથી.


મેડિકલ અને આયુષના જે અભ્યાસક્રમોમાં હાલ એડમિશન પ્રક્રિયા ચાલુ છે અથવા તો પરીક્ષાનું પરિણામ આવેલ નથી , તેમના માટે ફ્રેશ/રીન્યુઅલ ની MYSY ઓનલાઈન પોર્ટલની લિંક અત્યારે બંધ કરેલ છે. જે પછીથી શરૂ કરવામાં આવશે.


  • MYSY MEDICAL માં ઓનલાઈન અરજી કરવા અંગેની ખાસ સુચના

  • D2D (Diploma to Degree), CBSE બોર્ડ અને NIOS બોર્ડના વર્ષ ૨૦૨૬-૨૭માં પાસ થયેલ વિદ્યાર્થીઓ માટે ફ્રેશ અરજી કરવાની લિંક ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.



    Important Links